Skip to main content
Settings Settings for Dark

દમણમાં ટ્રાફિક પોલીસનું રોડ સેફટી મંચ અંતર્ગત જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Live TV

X
  • કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણમાં ટ્રાફિક પોલિસ વિભાગ દ્રારા રોડ સેફટી મંથ અંતર્ગત વાહનો ચાલકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી. ટ્રાફિક પોલિસ દ્રારા દમણમાં અનેક સ્થાનો ઉપર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

    કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણમાં ટ્રાફિક પોલિસ વિભાગ દ્રારા રોડ સેફટી મંથ અંતર્ગત વાહનો ચાલકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી.  ટ્રાફિક પોલિસ દ્રારા દમણમાં અનેક સ્થાનો ઉપર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. વાહનો ચાલકોને સડક સુરક્ષા, જીવન રક્ષાના મંત્ર સાથે ટ્રાફિક નિયમોની અનેક માહિતી પણ આપવામાં આવી રહી છે. વાહનો ચાલકોને હેલૈમૈટ પહેરવા, કારમાં સીટ બેલ્ટ બાંધવા અને લાઈસૈસ અને વાહનોના દસ્તાવેજ સાથે રાખવાં જણાવી રહ્યા છે. લાઈસેસ અને વાહનોના કાગડ ડીજી લોકર મોબાઇલ ઍપમાં પણ રાખી શકાયે છે. આ માટે પણ વાહન ચાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ૧ જાન્યુઆરીથી નવા ટ્રાફિસ રુલ્સ લાગુ કરવામાં આવ્યા છે. જેમા નિયમોના ભંગ કરતા ભારી પૈલૈન્ટી ભરવા પડે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply