Skip to main content
Settings Settings for Dark

દમણ: સરકારી હોસ્પિટલ મરવડ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2021 હેઠળ યોજાયો કાર્યક્રમ

Live TV

X
  • રાજ્યમાં સરકારના પાંચ વર્ષ ઉજવણી નિમિતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે આ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ પણ ચાલી રહ્યો છે.તેને અનુલક્ષી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સરકારી હોસ્પિટલ મરવડમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ 2021 હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં નર્સ બહેનો દ્વારા ધાત્રી માતાને સ્તનપાન અંગે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે આયોજિત પોસ્ટર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું .તેમજ ધાત્રી માતાઓને  કીટ આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply