Skip to main content
Settings Settings for Dark

દર્દીઓના પરિવારોને રૂપિયા 4-4 લાખની સહાય જાહેર

Live TV

X
  • મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply