દાણીલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસે મળેલ મૃતદેહ મામલે CM એ આપ્યા તપાસના આદેશ
Live TV
-
કોરોના પોઝિટીવ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જેનો મૃત દેહ દાણીલીમડા BRTS બસ સ્ટેશન પાસે મળી આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઇ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે, જે પૂર્વ આરોગ્ય સચિવ જે.પી.ગુપ્તા દ્વારા સંભાળવામાં આવશે અને 24 કલાક માં રિપોર્ટ આપવા માટે પણ , સુચના આપવામાં આવી છે. અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરાશે.
