Skip to main content
Settings Settings for Dark

સુરતનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 77.25 %

Live TV

X
  • 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું પરિણામ 77.25 ટકા છે. રાજ્યમાં કુલ 44 સ્ટુડન્ટને A-1 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સૌથી વધુ 19 સુરતી સ્ટુડન્ટને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં 2,576 સ્ટુડન્ટને A-2 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી પણ સૌથી વધુ 648 સુરતી સ્ટુડન્ટને A-2 ગ્રેડ મેળવ્યા છે. સૌથી વધુ A-1 ગ્રેડ મેળવવાથી સુરતના સ્ટુડન્ટસ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે. બીજી તરફ સ્ટુડન્ટના વાલીઓ શુભકામના પાઠવી રહ્યાં છે. તો સારા પરિણામના કારણે સ્ટુડન્ટ્સમાં ખુશી છવાઈ છે. સુરતની I.N ટેકરવાળા સ્કૂલના વિદ્યાર્થી આદિત્ય જાડેજા એ પણ, A-1 ગ્રેડ મેળવતા પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply