દાહોદમાં ધુળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા 'ચુલનો મેળો'
Live TV
-
દાહોદમાં ધુળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા છે. જેને લોકો ''ચુલના મેળા'' તરીકે ઓળખે છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે લોકો પોતાની માનતા પૂરી કરવા. ધુળેટીના દિવસે લોકો ધગધગતા અંગારામાં ચાલી પોતાની માનતા પૂરી કરે છે. ધુળેટીના દિવસે ઉજવાતા ચુલના મેળાનું અનેરુ મહત્વ છે.
આ મેળો રણિયાર ગામના રણછોડરાય મંદિરના પંટાગણમાં 350થી વધુ વર્ષથી યોજાય છે. એમ આ ગામના વડીલોનું કહેવું છે