Skip to main content
Settings Settings for Dark

દૂધ કલેક્શન અને ડેરીની કામગીરી સવારે 7થી સાંજે 7 સુધી ચાલું રાખી શકાશે

Live TV

X
  • આર્થિક ગતિવિધિ અને આજીવિકાને વેગ આપવા ગૃહ વિભાગે નોટીફિકેશનમાં સુધારો કર્યો

    રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકારે મહત્તમ વેપાર-ધંધા ઉદ્યોગોને છૂટ આપી છે. દુકાનોને સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે ત્યારે દૂધ કલેક્શન અને ડેરીની કામગીરી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે આ અંગેનું સુધારા નોટીફેકશન બહાર પાડવામાં આવ્યું છે.
    લોકડાઉનના તમામ તબક્કામાં દૂધ વિતરણ કોઇપણ વિક્ષેપ વગર ચાલું રહ્યું હતું. હવે ચોથા તબક્કામાં શરતી છૂટછાટો અપાઇ છે ત્યારે ગૃહ વિભાગે આર્થિક ગતિવિધિ તેમજ આજીવિકા ને વેગ આપવાના હેતુસર રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને તેને સંલગ્ન ડેરી ને લગતી કામગીરી સવાર ના 7 થી સાંજ ના 7 વાગ્યા સુધી ચાલુ રાખવા દેવા અંગે હુકમો જારી કર્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply