Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા ખાતે શનિવારે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાશે

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાશે. જે માટે ભાજપ તરફથી પી.એસ.જાડેજા તો કોંગ્રેસ તરફથી મીતલબેન ગોરીયાએ ઉમેદવારી નોંધાવી

    દેવભૂમિ દ્વારકા ખાતે આવતીકાલે શનિવારે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાશે. જે માટે ભાજપ તરફથી પી.એસ.જાડેજા તો કોંગ્રેસ તરફથી મીતલબેન ગોરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. મહત્વનું છે કે તત્કાલીન પ્રમુખ રેખાબેન ગોરીયા પક્ષાંતર ધારા મુજબ સસ્પેન્ડ થતાં અહીં ફરીથી ચૂંટણી યોજાશે. કુલ 22 સભ્યોવાળી જિલ્લા પંચાયતમાં 21 સભ્યો પૈકી 9 કોંગ્રેસ, 10 ભાજપ અને 2 અપક્ષ સભ્યો છે.

    આવતી કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાશે.તત્કાલીન પ્રમુખ રેખાબેન ગોરીયા પક્ષાંતર ધારા મુજબ સસ્પેન્ડ થતા યોજાશે ચૂંટણી જેમાં કુલ 22 સભ્યો વારી પંચાયત માં હાલ 21 સભ્યો પેકી 9 કોંગ્રેસ, 10 બીજેપી, 2 અપક્ષ હોઈ બીજેપીની જીત નિશ્ચિત છે ત્યારે બીજેપી તરફ ફોર્મ કોંગ્રેસ માંથી બીજેપીમાં આવી પી.એસ.જાડેજાએ કેબિનેટ.મંત્ર જવાહર ચાવડા તથા હકુભાની હાજરીમાં ભર્યું હતું તો કોંગ્રેસ તરફ મીતલબેન ગોરીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને બને પક્ષોએ પોત પોતાનો જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply