Skip to main content
Settings Settings for Dark

દેશની બીજી અને ગુજરાતની પહેલી ખાનગી ટ્રેનનું આવતીકાલે ઉદ્ઘાટન

Live TV

X
  • 19મીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે નિયમિત રીતે શરૂ થશે

    IRCTC આવતીકાલે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે...અને 19મી જાન્યુઆરીથી આ ટ્રેન નિયમિત રીતે શરૂ થશે...ગુરુવાર સિવાય સપ્તાહના 6 દિવસ સુધી તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે..જ્યારે દર ગુરુવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવશે...

    તેજસ એક્સપ્રેસ (82902) સવારે 6:40 વાગ્યે અમદાવાદ (કાલુપુર) જંક્શનથી શરૂ થશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે..એવી જ રીતે તેજસ એક્સપ્રેસ (82901) મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે રવાના થશે અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે...મહત્વનું છે કે મુસાફરોને ચા-કોફીની સાથે નાસ્તો અને ભોજન અપાશે...જેમાં ગુજરાતી-મહારાષ્ટ્રીય સ્વાદ અને વાનગીની ઝલક જોવા મળશે....મહત્વનું છે કે હાલ તેજસ એક્સપ્રેસ લખનઉ-નવી દિલ્લી રેલ માર્ગ પર સંચાલન કરી રહી છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply