Skip to main content
Settings Settings for Dark

ધમણ-1 ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ: જયંતિ રવિ

Live TV

X
  • કોંગ્રેસના આરોપો પર આરોગ્ય વિભાગની સ્પષ્ટતા, કહ્યું, મંજૂરી મેળવ્યા બાદ જ ધમણ-1નું નિર્માણ કરાયું છે, જેથી તેના પર સવાલો ઉઠાવવા યોગ્ય નથી

    અમદાવાદની સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે કૉંગ્રેસનાં આરોપો બાદ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ સ્પષ્ટતા કરી કહ્યું હતું કે, ધમણ-1 ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે. ધમણને કોઈ લાયસન્સની જરૂર
    નથી. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે ત્યારે જ્યોતિ સી.એન.સી.એ ISO મુજબ મંજુરી મેળવ્યા બાદ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે.રાજકોટની જ્યોતિ સી.એન.સી.એ વિનામુલ્યે 866 વેન્ટિલેટર્સ આપીને કોરોનાના દર્દીઓની અનન્ય
    સેવા કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ધમણ-1ના પરિક્ષણ બાદ જ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો, જેથી તેના પર સવાલો ઉઠાવવા યોગ્ય નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply