ધોળકા વિધાનસભાનું 2017નું ચૂંટણીનું પરિણામ રદ : રાજ્ય શિક્ષણમંત્રી જીત્યા હતા બેઠક
Live TV
-
ગુજરાત હાઈકોર્ટે આજે ધોળકા બેઠક પરથી વિધાન સભા 2017ની ચૂંટણી સંદર્ભે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરી હતી, જેમાં ધોળકા વિધાન સભાની 2017ની ચૂંટણીને હાઈકોર્ટે રદ ઠેરવી છે. આ વિધાનસભા બેઠક પર રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ 327 મતોની પાતળી સરસાઈ એપિક્પિકવનલ્રપ અપિઅરિપુત્ અિપ્પિથી જીત થઆપિેરપિ એમેળવી હતી..આ અંગે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે મત ગણતરીમાં ભુલ હોવાનો આક્ષેપ લગાવી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેના પર હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે.
