Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં લૉકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે : શિવાનંદ ઝા

Live TV

X
  • રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે સોશ્યલ મીડિયા દ્વારા સંબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે ત્યારે કેટલાંક તત્વો જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની આડમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરતાં જોવા મળ્યા છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં લોકોની સામે આકરા પગલાં લેવામાં આવશે. તો તેમણે સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ દૂર રહેવા જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply