Skip to main content
Settings Settings for Dark

CM વિજય રુપાણીએ જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજી બેઠક

Live TV

X
  • ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ અને લોક ડાઉન પૂર્ણ થયા બાદની સ્થિતિને કઇ રીતે નિયમિત બનાવવી તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણી એ તમામ જીલ્લાના કલેક્ટર્સ, જીલ્લા પોલીસ વડાઓ, પોલીસ કમિશનર ,અને મ્યુનિસિપલ કમિશનર્સ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તેમજ લોક ડાઉન બાદ શક્ય છુટ છાટ અંગેની સ્થિતિ પર ચર્ચા કરવાની સાથે સુચન મંગાવવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વ્યાપક છુટ છાટની શક્યતા છે. તે જોતા આગામી તબક્કો નિર્ણાયક બની રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply