Skip to main content
Settings Settings for Dark

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ઘરાઈ

Live TV

X
  • ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ઘરાઈ

    રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થવાની છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં JCBની મદદથી ગટરો સાફ કરવામાં આવી રહી છે અને વરસાદ દરમિયાન પાણી ભરાય નહિ તે માટે બ્લોક ગટરો ખુલ્લી કરવામાં આવી રહી છે. શહેરના હળવદ રોડ, જૉગાસર રોડ, તેમજ રહેણાંકના અલગ વોર્ડના વિસ્તારોમાં રોજ સવારે ગટર સાફ કરવામાં આવી રહી છે. જયારે રાત્રે શહેરના મુખ્ય બજારોની ગટરો સાફ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply