Skip to main content
Settings Settings for Dark

નર્મદા:રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કરી બેઠક

Live TV

X
  • ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લા કલેક્ટર તથા વિવિધ ખાતાના વિભાગીય અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં તમામ વિભાગો દ્વારા કાર્યરત પ્રજાલક્ષી યોજનાઓ દ્વારા થયેલી કામગીરીની માહિતી મેળવી હતી તેમજ તેના અમલીકરણની કામગીરી વધુ ઝડપી બની રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. 
    નર્મદા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પણ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવા જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply