Skip to main content
Settings Settings for Dark

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કાલે રણછોડ રાયજીની 249મી રથયાત્રા નીકળશે

Live TV

X
  • સરકાર દ્વારા રથયાત્રાને મંજૂરી આપ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રથયાત્રા નીકળવાની છે. ત્યારે રાજ્યમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડ  રાયજીની 249મી રથયાત્રા આવતી કાલે એટલે કે 11 તારીખને રવિવારના રોજ સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઇન લાઇન મુજબ નીકળશે. 

    રથયાત્રા સવારે સાડા આઠ વાગે નીકળશે અને બપોરે બે વાગ્યા સુધીમાં પરત ફરશે. આ દરમિયાન ભગવાનની પૂજા અર્ચના બંધ બારણે કરવામાં આવશે. રથયાત્રામાં મંદિર કર્મચારી તેમજ આગેવાનો સહિત 60 લોકો જ હાજર રહી શકશે. અન્ય કોઇ દર્શનાર્થીને રથયાત્રામાં સામેલ થવા દેવામાં આવશે નહી. જે માટે આવતીકાલે સમગ્ર ડાકોરમાં કર્ક્યુ લાગુ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply