Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણી માટે સૌથી વધુ આકર્ષણ

Live TV

X
  • નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણી માટે  સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે.પ્રવાસીઓ માટે તે પહેલી પસંદગી બની રહી છે.  મેટ્રો શહેરોમાં માં હાલ રાત્રી કર્ફ્યુ હોવાથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી  ખાતે પહોંચી રહ્યા છે. ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતાં પ્રવાસીઓના પ્રવેશની સંખ્યા મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી  માં 500  પ્રવાસીઓ જોઈ શકતા હતા. હવે  5 હજાર 500  પ્રવાસીઓ વ્યૂ ગેલેરીનો લાભ લઇ શકશે.  31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષના વધામણાં  માટે કરફ્યુ મુક્ત કેવડિયા થગનગી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply