Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં 31 ડિસેમ્બરે શહેર પોલીસે નવા વર્ષની ઉજવણી માટે એક પણ પાર્ટીને મંજુરી નથી અપાઈ

Live TV

X
  • વડોદરામાં 31 ડિસેમ્બરે શહેર પોલીસે નવા વર્ષની ઉજવણી માટે એક પણ પાર્ટીને મંજુરી નથી આપી. વડોદરાના ડીસીપી ઝોન ત્રણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે પાર્ટી પ્લોટ કે હોટેલ માં પાર્ટી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે...31 મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ જશે...શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ સાંજે 6 વાગ્યાથી વાહન ચેકીંગ કરશે...બ્રેથ એનેલાઈઝર મશીનથી વાહન ચાલકે નશો કર્યો છે કે કેમ તેની પણ  પોલીસ તપાસ કરશે...વડોદરા પોલીસ હોટેલ અને પાર્ટી પ્લોટ પર પણ ચેકીંગ કરશે... ડીસીપીએ જણાવ્યું હતું કે લોકો  સોસાયટીમાં કોમન પ્લોટમાં કે વાહન પાર્કિંગની જગ્યા પર ભેગા થઈને  પાર્ટી કરશે કે ભેગા થશે તો પણ પોલીસ કાર્યવાહી થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply