Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ચાર મહાનગરો 1 જાન્યુઆરીથી રાત્રી કરફ્યુનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે

Live TV

X
  • રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રી કરફ્યુના અમલનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવાનો નિર્ણય કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply