Skip to main content
Settings Settings for Dark

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

Live TV

X
  • ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.05 મીટરે પહોંચી,સરોવરમાં 1400 મિલિયન ક્યુબીક મીટરે જમા થયું.

    ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.05 મીટરે પહોંચી,સરોવરમાં 1400 મિલિયન ક્યુબીક મીટરે જમા થયું. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્યકેનાલ માંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમની જળ સપાટી 121 મીટર પાર કરી ગઈ છે. સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1408.23 મિલીયન ક્યુબીક મીટર છે ત્યારે જોઈએ સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ કેવી છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply