Skip to main content
Settings Settings for Dark

નર્મદા બચાવો મુદ્દે ભરૂચના માછીમાર સમાજની વિશાળ રેલીનું આયોજન 

Live TV

X
  • ભરૂચના બંબા ખાના ખાતેથી ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા નર્મદા બચાવો મુદ્દે વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

    ભરૂચના બંબા ખાના ખાતેથી ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા નર્મદા બચાવો મુદ્દે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 1500 જેટલા માછીમારો આ રેલીમાં જોડાયા હતા. માછીમારોએ તેમના પરિવાર દ્વારા આજીવિકા મેળવવા મુદ્દે અને નર્મદા નદીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ રેલી કાઢી હતી. 

    આ વિશાળ રેલી ભરૂચ શહેરના રાજમાર્ગો પરથી કાઢવામાં આવી હતી અને બાદમાં રેલીના આગેવાનો દ્વારા ક્લેક્ટર કચેરી પહોંચી ક્લેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં મેઘા પાટકર પણ જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply