નવસારીઃ દોલઘા ગામે નર્સરી ઉદ્યોગમાં ક્રાંતિ કરી
Live TV
-
વાંસદા તાલુકાનુ એકમાત્ર દોલધા ગામ એવું છે, જેણે વર્ષે 200 કરોડનુ ટર્ન ઓવર કરી મોટી રોજગારીની તકો ઊભી કરી. જેના પગલે નર્સરી ઊઘોગ ક્ષેત્રે આ ગામે ક્રાંતિ કરી છે.
ચોમાસાની સીઝનની શરુઆતની સાથે ફુલ-ઝાડના પ્રેમીઓ પોતાના બગીચાઓને લીલાછમ બનાવવા માટે કામે લાગતા હોય છે અને નર્સરીઓ શોધતા હોય છે ત્યારે નવસારી જિલ્લામા નર્સરી ઊઘોગ મોટા પાયે વિકાસ પામ્યો છે જેની દેશ વિદેશમા બોલબાલા છે.
વાંસદા તાલુકાનુ એકમાત્ર દોલધા ગામ એવું છે, જેણે વર્ષે 200 કરોડનુ ટર્ન ઓવર કરી મોટી રોજગારીની તકો ઊભી કરી. જેના પગલે નર્સરી ઊઘોગ ક્ષેત્રે આ ગામે ક્રાંતિ કરી છે.