Skip to main content
Settings Settings for Dark

નવસારી જિલ્લામાં અંબીકા અને કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ

Live TV

X
  • અંબિકા નદીની ભયજનક સપાટીથી ઉપર  ૨૯ ફૂટથી વધુ પાણી વહેતા અને  કાવેરી નદીની ભયજનક સપાટીથી ૧૯ ફૂટથી વધુ પાણી વહેતાં  ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.  

    મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગના કારણે  નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  અંબિકા નદીની ભયજનક સપાટીથી ઉપર  ૨૯ ફૂટથી વધુ પાણી વહેતા અને  કાવેરી નદીની ભયજનક સપાટીથી ૧૯ ફૂટથી વધુ પાણી વહેતાં  ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.  જેનાં પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવસારી જિલ્લાનાં  ૨૮ જેટલાં ગામોમાં  ચિંતાજનક સ્થિતિ છે. ધોલર,ધોલ-ભાઠા અને રાંભલગામ પણ ચોથીવાર સંપર્કવિહોણાં બન્યાં છે.  તેમાં બિલીમોરા શહેરના વાધરેચ વિસ્તારની ફાટક પાસે પૂરમાં ફસાયેલ ૧૩ જેટલા લોકોને એનડીઆરએફ ટીમે ઉગારી લીધા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply