Skip to main content
Settings Settings for Dark

મોરબી હાઈવે પર અકસ્માત બાદ કારમાં આગ, 9ના મોત

Live TV

X
  • આ ભયંકર અકસ્માતમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે.

    મોરબી હાઇવે પર ગઈરાત્રે  કાર અને ટ્રક વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં છ ના મોત ઘટનાસ્થળે નીપજ્યા હતા. ત્યારબાદ ગત મોડી રાત્રે બે લોકોના મોત હોસ્પિટલમાં થયા હતા. ત્યારબાદ આજે સવારે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે આ અકસ્માતમાં મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે. મોરબી-રાજકોટ હાઈવે પર એક કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે આ ગંભીર અકસ્તાત થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply