Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યપ્રધાનના હસ્તે મહેસાણા ભાજપ સંગઠન પર્વ-2019નો કરાયો

Live TV

X
  • મહેસાણા ભાજપ સંગઠન પર્વ-2019નો શુભારંભ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને નવનિર્વાચિત રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ઉપરાંત મહાનુભાવો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં વિસનગર APMC હોલ ખાતે કરાવવામાં આવ્યો હતો.

    મહેસાણા ભાજપ સંગઠન પર્વ-2019નો શુભારંભ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને નવનિર્વાચિત રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ઉપરાંત મહાનુભાવો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં વિસનગર APMC હોલ ખાતે કરાવવામાં આવ્યો હતો. ખંડમાં હાજર તમામ કાર્યકર્તાઓ અને મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેંદ્ર ભાઇ મોદીનું વારાણસી ખાતેના જીવંત સંબોધનને નિહાળ્યુ હતુ. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે સદ્સ્યતા અભિયાન દ્વારા વધુ ને વધુ લોકોને દરેક ક્ષેત્રમાંથી જોડાવવા આહવાન કર્યું હતું. ઉપરાંત ખાસ નવ નિર્વાચિત રાજ્ય સભાના સાસંદ જુગલજી ઠાકોરનું સન્નમાન કરવામા પણ આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply