Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

Live TV

X
  • બજેટ મુદ્દે યોજાઈ બેઠક

    નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બજેટ મુદ્દે બેઠક યોજાઈ હતી. આ અંગે પત્રકારોને માહિતી આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ 2 જુલાઈના રોજ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરશે. આ બજેટ સુધારેલ અંદાજ પ્રમાણે રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, નવી યોજનાઓને આચાર સંહિતાને કારણે રજૂ કરવામાં આવી નહોતી. જેને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો સાથે જ, બજેટ પ્રચવનને લઈને પ્રધાનોની કમીટી બનાવી હોવાનું પણ નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply