Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે આણંદ અને વડોદરાના પ્રવાસે

Live TV

X
  • મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે સવારે ૧૧.૦૦ કલાકે અમદાવાદ-તારાપુર-બગોદરા સ્ટેટ હાઈવેની કામગરીનું નીરીક્ષણ કરીને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. ત્યારબાદ બપોરે ૩.૩૦ કલાકે વલ્લભવિદ્યાનગર ખાતે એ.એમ.નાયક હાઉસ ઑફ સ્કોલર્સ અદ્યતન હોસ્ટેલના નવા બિલ્ડીંગનુ ઉદઘાટન કરશે. સાંજે ૫.૩૦ કલાકે સોખડા ખાતે અક્ષરનિવાસી પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દર્શન કરી આર્શીવાદ મેળવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply