Skip to main content
Settings Settings for Dark

હળવદ યુવા ભાજપ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે કોરોના વોરિયર્સના સન્માનનો સમારોહ યોજાયો

Live TV

X
  • કોરોના મહામારીમાં પોતાના જાન ના જોખમે સેવા બજાવનાર ૧૩૦ જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું

    હળવદ યુવા ભાજપ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે કોરોના વોરિયર્સના સન્માનનો સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆતમાં કોરોના મહામારીમાં દિવંગતોની શાંતિ માટે બે મિનિટ મૌન સાથે શાંતિ પ્રાર્થના ,દિવ્યાંજલી અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે કોરોના મહામારીમાં પોતાના જાન ના જોખમે સેવા બજાવનાર ૧૩૦ જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં   પ્રદેશ  યુવા ભાજપ મહામંત્રી ડો.નરેશભાઇ દેસાઈ ,પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ અને ધારાસભ્ય પરસોતમ સાબરિયા  ઉપસ્થિત રહ્યા હતા. હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ, બિપીનભાઈ દવે સહિત સ્થાનિક  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply