Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: ઘોઘંબાના ભીલોડ પ્રા. શાળા ખાતે આવતીકાલે યોજાશે 'જ્ઞાન શક્તિ દિવસ'

Live TV

X
  • પંચમહાલ જિલ્લામાં પણ  ઉજવણીના ભાગરૂપે આવતીકાલે જિલ્લા કક્ષાનો 'જ્ઞાન શક્તિ દિવસ' કાર્યક્રમ ઘોઘંબા તાલુકાના ભીલોડ પ્રાથમિક શાળા ખાતે યોજાશે. આ કાર્યક્રમોમાં જિલ્લાની 19 શાળાના 95 વર્ગખંડો, 02 હોસ્પિટલ બિલ્ડિંગ, 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કુલ 388 વર્ગખંડો, 03 શાળાઓમાં આઈ.સી.ટી. કોમ્પ્યુટર લેબ એમ કુલ મળી 19 કરોડ 8૦  લાખ રૂપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. 

    પંચાયત વિભાગ દ્વારા 15 પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ 5 પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. યુનિવર્સિટી, ગોધરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નમો ઈ-ટેબ્લેટના લાભાર્થીઓ, શોધ યોજનાના લાભાર્થીઓ, MYSY યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર સહાયનું વિતરણ કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply