01 ઓગસ્ટની અમદાવાદ-કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
Live TV
-
મધ્ય રેલવેના રુકડી-કોલ્હાપુર સેક્શન પર પંચગંગા નદીમાં પૂરને કારણે અમદાવાદ-છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
મધ્ય રેલવેના રુકડી-કોલ્હાપુર સેક્શન પર પંચગંગા નદીમાં પૂરને કારણે અમદાવાદ-છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે-
01 ઓગસ્ટ 2021 ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 01049 અમદાવાદ - છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.