Skip to main content
Settings Settings for Dark

સુરત શહેરમાં પરવાનગી મળતા મલ્ટીપ્લેક્સ શરુ

Live TV

X
  • કોરોનાની બીજી લહેર બાદ છૂટછાટ મળતા હવે મલ્ટીપ્લેક્સ શરુ કરવાની પરવાનગી મળતા સુરત શહેરના થિએટરોમાં ફિલ્મ બતાવવાનું શરૂ કરાયુ છે.  થોડા દિવસોથી વરાછા વિસ્તારમાં આવેલું ફ્રાઈડ મલ્ટીપ્લેક્સ ખુલ્લુ હતું પરંતુ, હવે આઈનોક્સ, સિને પોલીસ અને સિને મેક્સ થિએટરો ખુલી ગયા છે.  જેમાં થિએટરો દ્વારા સવારથી જ અલગ અલગ શો રાખવામાં આવ્યા છે. જેમાં એક હોલીવુડ મુવી શુક્રવારથી રિલિઝ થશે. તે સાથે જૂની ફિલ્મો બતાવાશે. 60 ટકાની સિટિંગ કેપિસિટી રાખવામાં આવી છે. જેમાં ફેમિલી સાથે પણ બેસી શકાશે. જ્યારે થિએટરની કેન્ટિનમાંથી નાસ્તો થિએટર સ્ક્રિનમાં પણ લઈ જવા દેવામાં આવશે. કોરોના સંક્રમણ અંકુશમાં રહે તે માટે કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે મલ્ટીપ્લેક્સના કર્મચારીઓને પણ વેક્સિન આપી સુરક્ષિત કરાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply