Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા CPR ટ્રેનિંગ આપવાનું આયોજન કરાયું

Live TV

X
  • પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા CPR ટ્રેનિંગ આપવાનું આયોજન કરાયું હતું. તેની સાથે નવરાત્રિ દરમિયાન તમામ ગરબા આયોજકોને CPR માટે ટ્રેઇન્ડ પેરા મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવાની સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર,મેડિકલ કોલેજ, પંચમહાલ સિવિલ હોસ્પિટલના CDMO ડો.મોનાબેન પંડ્યા, CDHO ડો.મહેશ ચૌધરી સહિતના અધિકારીઓ આ ખાસ તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply