Skip to main content
Settings Settings for Dark

પબજી ગેમ પરના પ્રતિબંધને આવકારતી રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓ

Live TV

X
  • સામાજિક કાર્યકર્તાની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

    પબજી ગેમ પર પ્રતિબંધ મૂકતા રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓએ ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો છે.સામાજિક કાર્યકર્તાની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં બાળકોને આ ગેમથી થતાં નુકસાન અંગે જાગૃત કરવા માટે એક પરિપત્ર પણ જાહેર કરાયો છે. ત્યારે તમામ જિલ્લાના ડીઇઓને પણ આદેશ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply