Skip to main content
Settings Settings for Dark

પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને જન્માષ્ટમી

Live TV

X
  • હિન્દુ ધર્મમાં આજે અનોખો સંયોગ

    હિન્દુ ધર્મમાં આજે અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે.પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો જોગાનુજોગ જન્માષ્ટમી પણ આજે છે.ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજ્યના શિવાલયોમાં ભક્તો ઉમટ્યા છે.ભગવાનનો જળાભિષેક, બિલિપત્ર ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે.સોમનાથ દાદાના દર્શન માટે રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથમાં ઉમટ્યા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply