Skip to main content
Settings Settings for Dark

પાલનપુર-ડીસા હાઇવે પરથી 19.80 લાખના એમડી ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા

Live TV

X
  • પાલનપુર-ડીસા હાઇવે પર લડબી નાળા નજીકથી SOG પોલીસે ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

    પોલીસે ₹19.80 લાખની કિંમતના 198 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ ₹25.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણ અમદાવાદના અને એક દાંતીવાડા (બનાસકાંઠા) નો રહેવાસી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
apply