Skip to main content
Settings Settings for Dark

પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના નિર્માતા એકમમાં ભારતીય માનક બ્યૂરોની રેડ

Live TV

X
  • 300 બંડલ વાયર તથા 26 માર્કીંગવાળી ડાઈ જપ્ત કરવામાં આવી.

    ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટીમે બ્યૂરો પાસેથી અધિકૃત લાયસન્સ વગર કંપનીના પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના ઉત્પાદન, પેકિંગ અને આઈએસઆઈ માર્કા લગાવવામાં સંકળાયેલા હોવાની માહિતીના આધારે 19-04-2018ના રોજ કેબલ નિર્માતા મેસર્સ શ્રી સાંઈ કેબલ કોર્પોરેશન ઈન્ડસ્ટ્રીઝ, 14-એ, પ્લાન્ટ નં. 33 નંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ઉધના મગદલ્લા રોડ સૂરતના પરિસરમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં આઈએસઆઈના દૂરૂપયોગ કરેલી આશરે 300 બંડલ વાયર તથા 26 માર્કીંગવાળી ડાઈ જપ્ત કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply