Skip to main content
Settings Settings for Dark

પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની મહાલ કેમ્પ સાઇટનું ગણપતસિંહ વસાવા દ્નારા લોકાર્પણ

Live TV

X
  • ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની મહાલ કેમ્પ સાઇટનું નવીનીકરણ  સાથે મંત્રી  ગણપતસિંહ વસાવા દ્નારા  લોકાર્પણ કરવામાં આવ્યું છે.   નવીનીકરણ કરેલ મહાલ કેમ્પ સાઇટમાં નવા લોગ હટ ,રિસેપ્શન સેન્ટર, river view પોઇન્ટ, રુમની સુવિધા કરવામાં આવી છે .કેમ્પ સાઇટની બુકિંગ માટે મહાલ કેમ્પ સાઇટ ડોટ કોમ નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે.આ વેબસાઇટ પર આવનાર પ્રવાસી પહેલાંથી બુકિંગ કરી શકશે. જેથી પ્રવાસીઓને 
    સુવિધા રહેશે.સ્થાનિક યુવાનોને પણ રોજગારનો અવસર પ્રાપ્ત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply