Skip to main content
Settings Settings for Dark

પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની કરાઈ ઘરપકડ

Live TV

X
  • પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ગઇકાલે સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા અટકાયત કર્યા બાદ ઘરપકડ કરવામાં આવી હતી. આઇપીએસ સંજીવ ભટ્ટે 22 વર્ષ અગાઉ રાજસ્થાનનાં જોધપુરનાં એક એડવોકેટ સામે પાલનપૂરની એક હોટલમાં NDPSનો કેસ દાખલ કર્યો હતો. આજે પાલનપુર ખાતે સીઆઇડી ક્રાઈમે આરોપી સંજીવ ભટ્ટને લઇને કોર્ટમાં રજુ કર્યા હતા.જોકે  સરકાર તરફે C.I.D.સીઆઇડી ક્રાઈમ વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવશે. અને કેટલા અન્ય તત્કાલીન પોલીસ સંડોવાયેલ હતા તે બાબતે પણ પુછપરછ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply