રાજ પીપળાના પ્રિન્સે કેક કાપી કરી સમલૈંગિકતાની ઉજવણી
Live TV
-
સમલૈંગિકતા અંગે આવેલા સુપ્રિમ કોર્ટ ના ચુકાદાને સમગ્ર દેશમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોએ સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો હતો. તો ગુજરાતમાં પણ લોકોએ આ ચુકાદાને આવકાર્યો હતો. રાજ પીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહે પોતાની વડોદરા ખાતેની મુલાકાત દરમ્યાન તમામ સમલૈંગિકોને શુભેચ્છા પાઠવી હતી. તો આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા કેક કાપીને ઉજવણી કરાઇ હતી.
