Skip to main content
Settings Settings for Dark

પેટલાદ ન.પાલિકા દ્વારા પ્લાસ્ટિકમાંથી ક્રૂડ ઑઈલ બનાવવાના પ્લાન્ટ શરૂ 

Live TV

X
  • આણંદ જિલ્લાનાં પેટલાદ નગરપાલિકા દ્વારા ધન કચરામાંથી ખાતર બનાવી તેમજ પ્લાસ્ટીકનાં કચરામાંથી ક્રુડ ઓઈલ બનાવવાનાં પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.જેનાં કારણે કચરામાંથી ખાતર બનતા ખેડુતોને ઓર્ગેનિક ખાતર મળી રહેશે,અને કચરામાંથી જ વર્ષે 75 લાખની આવક ઉભી કરવામાં આવશે. 

    55 હજારની વસ્તી ધરાવતા પેટલાદ શહેરની નગરપાલિકાનાં ચીફ ઓફીસર દ્વારા ધન કચરાનાં નિકાલ માટે ઉદાહરણીય પ્લાન્ટની સ્થાપના કરી છે.  નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉધરાવવામાં આવી રહ્યો છે.અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે ભીનો અને સુકો કચરો અલગથી લેવામાં આવે છે.

    પાલિકાનાં કર્મચારીઓ દ્વારા આ કચરો પાલિકા દ્વારા ઉભા કરાયેલા પ્લાન્ટ ખાતે લઈ જવામાં આવે છે.જયારે ભીનો કચરો મશીનમાં નાખીને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરને સુકવીને તૈયાર થયેલું ઓર્ગેનિક ખાતર વેપારીઓને વેચાણ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply