પોરબંદરમાં પોલીસે દુહા બોલીને લોકોને કોરોનાને લઇને આપી જાણકારી
Live TV
-
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે પોરબંદર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે પોરબંદર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.પોરબંદર પોલીસ દ્વરા શહેર ના વિવિધ વિસ્તારોમાં ફરી ને દુહા બોલીને લોક જાગૃતિ ફેલાવી લોકો ને ઘરમાં જ રેહવા માટે અપીલ કરાઈ રહી છે.પોરબંદર માં માઈક ની મદદ થી ટ્રાફિક પીઈએસઈઆઈ દ્વારા દુહા બોલીને લોકો ને ઘર ની બહાર ના નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરી હતી.પોરબંદર પોલીસ ના આ નવતર પ્રયોગ ને લોકો એ પણ આવકાર્યો હતો.
