Skip to main content
Settings Settings for Dark

પોલો ફોરેસ્ટમાં કોરોનના કારણે લાગેલા પ્રતિબંધ ટૂંક સમયમાં સંપૂર્ણપણે હટાવાશે

Live TV

X
  • સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે જેના પગલે હવે ફરી એક વખત પૂરો ફોરેસ્ટ સહેલાણીઓથી ધમધમતું બનશે.

    પોલો ફોરેસ્ટમા સૌથી મહત્વનો પ્રશ્ન રોજગારીનો બન્યો હતો તેમ જ કોરોના મહામારીને પગલે સ્થાનિક ધંધા-રોજગાર ઉપર વિપરીત અસર થઈ હતી સાથોસાથ જિલ્લા વહીવટીતંત્રએ અગમચેતીના ભાગરૂપે એકાદ વર્ષથી આ વિસ્તારમાં પ્રતિબંધ યથાવત રાખ્યો હતો જેના પગલે પૂરું ફોરેસ્ટ સુમસામ બન્યું હતું જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવે પ્રતિબંધ ઉઠાવી લેતા હવે પૂરું ફોરેસ્ટમાં ફરીથી સહેલાણીઓ સરળતાથી આવી શકશે તેમ જ સ્થાનિક કક્ષાએ તમામ સુવિધાઓ લાભ મેળવી શકશે જોકે ટુ-વ્હીલર સાધનો ને મંજૂરી આપવામાં આવી છે પરંતુ મોટા વાહનોને હાલ પૂરતી મંજૂરી અપાઇ નથી જે આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિ યથાવત રહે તો તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાની સંપૂર્ણ સંભાવના છે ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે સ્થાનિક વિસ્તારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply