Skip to main content
Settings Settings for Dark

GPSEના વર્ગ-1,2ની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર

Live TV

X
  • રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે GPSEની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા

    રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની વર્ગ-1 અને 2ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આયોગનાં જણાવ્યા અનુસાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની મુખ્ય લેખિત પરીક્ષા 14, 16 અને 18 ફેબ્રુઆરીના રોજ યોજાનાર હતી. જે હવે 9 માર્ચ, 12 માર્ચ અને 14 માર્ચના રોજ યોજાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply