Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે

Live TV

X
  • ગ્લોબલ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટરમાં પ્રદર્શન અને સ્ટોલ સાથે અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગ્લોબલ ટ્રેડ શો માં અંદાજીત 15 મિલિયન મુલાકાતી આવશે. વિશ્વભરના 100 દેશોના 3000 હજાર આંતરરાષ્ટ્રીય ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્દ મોદી દ્વારા આજે ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખૂલ્લો મૂકવામાં આવશે. આ ગ્લોબલ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટરમાં પ્રદર્શન અને સ્ટોલ સાથે અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગ્લોબલ ટ્રેડ શો માં અંદાજીત 15 મિલિયન મુલાકાતી આવશે. વિશ્વભરના 100 દેશોના 3000 હજાર આંતરરાષ્ટ્રીય ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે. આ ટ્રેડ શો ના માધ્યમથી નિકાસ,વેપાર અને રોકાણની સંભાવના વધી જાય છે. આ ટ્રેડ શો માં બાયર અને સેલર વચ્ચે અંદાજીત 2000 કરોડ ના વેપારની સંભાવના જોવામાં આવી રહી છે. 20 જાન્યુઆરીથી આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે 22 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply