Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં 3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં 3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટના 370 કરોડ રુપિયા અને રુપિયા 139 કરોડના ખર્ચે સુરતમાં નવો બાયોડાયવર્સિટી પાર્કે બનશે. આ ઉપરાંત અન્ય વિકાસકાર્યો જેવા કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ-BRTS ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતાને વિકાસકાર્યોની ભેટ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply