Skip to main content
Settings Settings for Dark

બવાના અગ્નિકાંડની દર્દનાક દાસ્તાનઃ આંખો સામે જીવતા સળગી ગયા ત્રણ ભાઈ

Live TV

X
  • માલિકે બહાર જવાના ગેટ ઉપર માર્યુ હતુ તાળુ, જેથી અંદર જ ભુંજાઈ ગયા કારિગર

    બવાના અગ્નિકાંડમાં ત્રણ ભાઈઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડમાં છત ઉપરથી કૂદીના જીવ બચાવનાર ચોથા ભાઈએ વર્ણવી હતી પોતાની આંખો દેખી.  આ ત્રણેય ભાઈઓ હમણાંજ નવી નોકરીની સાથે સાથે નવી જીંદગી પણ શરૂ કરી હતી. પણ તેમની નોકરી તેમને માટે મોતનું ફરમાન લઈને આવી હતી.   આ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર રોહિત, સંજીત અને સુરજ પિતરાઈ ભાઈ હતા. મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના રહેવાસી રોહિત અને સંજીત બંને કાકા-બાપાના ભાઈઓ હતો. જ્યારે સુરજ અને રોહિત માસિયાઈ ભાઈઓ હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply