Skip to main content
Settings Settings for Dark

બિટકોઇન કૌભાંડમાં નાસતા ફરતા પૂ્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ

Live TV

X
  • મહારાષ્ટ્રના ધૂલિયા નજીકથી અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા નલિન કોડટિયાની ધરપકડ કરવામાં આવી હતી.અને હાલ કોટડિયાનો કબજો CID ક્રાઈમને સોંપવામાં આવ્યો છે.

    બિટકોઇન કૌભાંડમાં નાસતા ફરતા પૂ્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ધૂલિયા નજીકથી અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા નલિન કોડટિયાની ધરપકડ કરવામાં આવી હતી.અને હાલ કોટડિયાનો કબજો CID ક્રાઈમને સોંપવામાં આવ્યો છે. નલિન કોટડિયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા જેના કારણે તેમને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા.કરોડોના બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. સમન્સ મોકલવા છતાં સતત ગેરહાજર રહેતા કોટડિયાને ઝડપી લેવા માટે CID ક્રાઈમે કોર્ટમાંથી વોરંટ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી, તેમાં આખરે સફળતા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply