Skip to main content
Settings Settings for Dark

બિટકોઈન મામલો: PI અનંત પટેલની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Live TV

X
  • બિટકોઈન મામલે મોટી સફળતા મળી છે. સુરતના વિવાદાસ્પદ બિલ્ડરનું અપહરણ કરીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી તેના કરોડોના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાનો જેના પર આરોપ હતો તેવા અમરેલાના ફરાર થઈ ગયેલા અમરેલીના પીઆઈ અનંત પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

    મૂળ સૌરાષ્ટ્રના એવા સુરતના વિવાદાસ્પદ ગણાતા બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને તેમને ગાંધીનગર ખાતેના કોઈ ફાર્મમાં જઈને ગોંધી રાખીને મારપીટ કર્યાંના આરોપ છે. જબરદસ્તીથી 12 કરોડના બીટકોઈન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવાયાનો પણ આક્ષેપ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply