બુલેટ ટ્રેન યુવાઓ માટે ખૂબ જરૂરી: ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા
Live TV
-
બુલેટ ટ્રેન મામલે મહારાષ્ટ્રના મુ્ખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપેલા નિવેદન પર , ગુજરાત ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે રોજગારી અને ટૅક્નૉલૉજીના કારણે બુલેટ ટ્રેન યુવાઓ માટે ખૂબ જ જરૂરી છે. જનતા પણ ઝડપી અને સુવિધાલક્ષી ટ્રેન ઈચ્છે છે..
