Skip to main content
Settings Settings for Dark

બોટાદ જિલ્લાનું ડમરાળા તળાવ પાંચ વર્ષમાં પહેલી વાર ભરાયું

Live TV

X
  • તુરખા ગામનું ડમરાળા તળાવ પાંચ વર્ષમાં પહેલી વાર તુરખા તેમજ ઉપરવાસના વરસાદના કારણે ભરાતા ગામ લોકોમાં ફેલાયો અનેરો આનંદ

    બોટાદ જિલ્લાના તુરખા ગામનું ડમરાળા તળાવ પાંચ વર્ષમાં પહેલી વાર તુરખા તેમજ ઉપરવાસના વરસાદના કારણે ભરાતા ગામ લોકોમાં અનેરો આનંદ હતો. પણ તે આનંદ આ ગામ લોકો માટે જાણે ક્ષણ ભર હોય તે રીતે ગઈકાલે મોડી રાત્રે તળાવમાં ગાબડું પડતા તળાવનું પાણી વહી જતા તળાવ ખાલી થઈ ગયું હતું. ત્યારે આ તળાવનું પાણી વહી જવાના કારણે નીચાણ વાળા વિસ્તારના ભીમડાદ, તેમજ ખાખુઈના ચેકડેમ તેમજ તળાવ માં આ પાણી વહી ગયું તેમજ તાત્કાલિક ધોરણે જો આ ગાબડું પુરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. જોકે બનાવના પગલે બોટાદ મામલતદાર D.T.O. તેમજ સિચાઈના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply